જાહેરાત ક્રમાંક ૪૬૧/૨૦૨૬-૨૭ – કુલ ૧૧૬૩ જગ્યાઓ – સિવિલ ડિપ્લોમા
GSSSB Work Assistant Recruitment 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ક આસિસ્ટન્ટ (વર્ગ-૩) ની ૧૧૬૩ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. અહીં તમે તમારી ઉંમર અને શૈક્ષણિક લાયકાત ચકાસી શકો છો, અરજીની છેલ્લી તારીખ જાણી શકો છો, ફોટો-સહી રિસાઇઝ કરી શકો છો અને અભ્યાસક્રમની તૈયારી ટ્રેક કરી શકો છો.
ફોર્મ માટે ફોટો અને સહી રિસાઇઝર (૫ × ૩.૬ સેમી, ૧૫ KB થી ઓછી)
અરજી ફક્ત ojas.gujarat.gov.in પર. ફી ફક્ત ઓનલાઇન: બિન અનામત ₹૫૦૦, અનામત ₹૪૦૦; પરીક્ષામાં હાજર રહો તો પરત મળે.
પ્રગતિ ફક્ત આ બ્રાઉઝરમાં સચવાય છે.
| કક્ષા | કુલ | મહિલા અનામત |
|---|---|---|
| બિન અનામત | 478 | 158 |
| EWS | 116 | 38 |
| SEBC | 314 | 103 |
| SC | 81 | 27 |
| ST | 174 | 57 |
દિવ્યાંગ: ૮૨ જગ્યા (૨૦+૨૨+૧૮+૨૨). માજી સૈનિક: ૧૧૬ જગ્યા (૧૦%). દરેક કક્ષાની આશરે બે ગણી સંખ્યાને પ્રમાણપત્ર ચકાસણી માટે બોલાવાય. જગ્યાઓમાં વધઘટ શક્ય. ST ની સંખ્યા મૂળ જાહેરાતમાંથી ચકાસી લેવી.
૨૯/૧૦/૨૦૨૬ ના રોજ ૧૮ થી ૩૩ વર્ષ. છૂટછાટ: સામાન્ય મહિલા +૫ (મહત્તમ ૪૦); અનામત પુરુષ +૫ (૪૦); અનામત મહિલા +૧૦ (૪૫); દિવ્યાંગ +૧૦ (૪૫), મહિલા/અનામતમાં વધારાની; માજી સૈનિકને સેવા ઉપરાંત ૩ વર્ષ.
સિવિલ ઇજનેરીમાં ડિપ્લોમા અથવા યાદીમાંના ૨૩ સમકક્ષ ડિપ્લોમા, કોમ્પ્યુટરની બેઝિક જાણકારી, અને ગુજરાતી/હિન્દી. સિવિલ ઇજનેરીની ડિગ્રી ધરાવનાર અરજી ન કરી શકે.
એક MCQ પેપર, ૨૧૦ પ્રશ્નો, ૩ કલાક. ભાગ-અ ૯૦ ગુણ (તર્ક અને DI ૩૦, ગણિત ૩૦, બંધારણ-વર્તમાન પ્રવાહો-કોમ્પ્રિહેન્શન ૩૦). ભાગ-બ ૧૨૦ ગુણ ટેકનિકલ. ૧/૪ નેગેટિવ માર્કિંગ. દરેક ભાગમાં અલગ ૪૦% જરૂરી.
પ્રથમ ૫ વર્ષ ફિક્સ ₹૨૬,૦૦૦ પ્રતિ માસ, પછી સંતોષકારક સેવાએ લેવલ-૪ (₹૨૫,૫૦૦–૮૧,૧૦૦).
આ સ્વતંત્ર સહાયક સાધન છે, GSSSB ની સત્તાવાર સાઇટ નથી. અંતિમ નિયમો માટે gsssb.gujarat.gov.in પરની મૂળ જાહેરાત જુઓ. મંડળ ફોન: ૦૭૯-૨૩૨૫૮૯૧૬.
ફોટો-સહી